ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% ઓબીસી અનામત આપવાનો નિર્ણય લેવામાં આવેલ જે નિર્ણય ને
માંગરોળ ભાજપ કાર્યકર્તાઓ વધાવ્તા શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રમુખ સહીત ના કાર્યકરો ભાજપ પરિવાર દ્વારા ફટાકડા ફોડી તમામના મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરાઈ હતી
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ