મારી માટી મારો દેશ અભિયાન અન્વયે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના આલીધ્રા ગામે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં શીલાફલકમ તકતી અનાવરણ, પંચપ્રાણ પ્રતિજ્ઞા અને દીવા સાથે સેલ્ફી લોકોએ લીધી હતી. આ આલીધ્રા ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં અગ્રણીઓ નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
