Gujarat

બોડેલી એપીએમસીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા યોજાયેલા કાર્યક્રમ પછી મંગળવારે કપાસ અને મગફળી ની હરાજી વખતે પણ સામાન ઠેરઠેર જોવા મળ્યો હતો. જેથી રસ્તા પર વાહનો ની લાઈન કરીને હરાજી કરવાની ફરજ પડી હતી.       

અત્યારે કપાસ અને મગફળી ની આવક છેલ્લા તબક્કે પહોંચી છે અને ખેડૂતો વરસાદ ની એન્ટ્રી પહેલા પોતાનો પાક બજાર અને માર્કેટ માં લાવવા મથામણ કરી રહ્યા છે તેવા સંજોગો માં મુખ્ય યાર્ડ માં બે દિવસ પછી પણ સામાન વિખરાયેલો પડેલો જોવા મળ્યો હતો. જોકે સાંજે સામાન લઈ જવા માટે ની કામગીરી જોવા મળી હતી.
બોડેલી એપીએમસીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા યોજાયેલા કાર્યક્રમ પછી મંગળવારે કપાસ અને મગફળી ની હરાજી વખતે પણ સામાન ઠેરઠેર જોવા મળ્યો હતો. જેથી રસ્તા પર વાહનો ની લાઈન કરીને હરાજી કરવાની ફરજ પડી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230614-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *