Gujarat

રાણપુરના માલણપુર ગામને ટ્રેક્ટરની ફાળવણી કરાઈ,જીલ્લા પંચાયતના સદસ્ય ના હસ્તે મુર્હત કરાયુ…

૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી

૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગ્રામ પંચાયતને મીની ટ્રેક્ટર ની ફાળવણી કરવામાં આવી હતી.બોટાદ જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા ના મતવિસ્તાર માલણપુર ગામે મીની ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવતા બોડીયા ગ્રામ પંચાયતના સરપંચ,સભ્યો અને ગામલોકોએ કેશુભાઈ પંચાળાના હસ્તે ટ્રેક્ટર નું મુર્હત કરાવી આભાર માન્યો હતો….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230805-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *