Gujarat

અમરેલીમા બિમ્સ આસ્થા હોસ્પીટલનો શુભારંભ કરાયો.ઋ

અમરેલી જિલ્લાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે અમરેલી માટે વધુ એક આરોગ્ય સેવા અમરેલીની જનતાને સમર્પિત કરાઈ.
ઉપસ્થીત અતિથિ વિશેષ પરશોત્તમભાઇ રૂપાલા કેન્દ્રીયમંત્રી , ભારત સરકાર
શ્રી દિલીપભાઇ સંઘાણી – સહકાર શિરોમણી
શ્રી પી. પી. સોજીત્રા ચેરમેનશ્રી, નાગરીક સહકારી બેંક અમરેલી
શ્રી મુકેશ સંઘાણી પ્રમુખશ્રી, સરહી યુથ કલબ ઓફ અમરેલી
શ્રી જે. વી. કાકડીયા ધારાસભ્ય ધારી-બગસરા
અશ્વીન સાવલીયા ચેરમેન અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ
પરેશ ધાનાણી પૂર્વ ધારા સભ્ય , અમરેલી
જનકભાઈ તળાવીયા ધારાસભ્ય બાડી-બાબરા
શ્રીમતી મનિષા રામાણી પ્રમુખ નગરપાલીકા અમરેલી
 જી. જે. ગજેરા સાહેબ પ્રમુખ આઇ.એમ.એ.અમરેલી
• ડો. ભરતભાઇ કાનાબાર પ્રમુખ, ઇન્ડીયન રેડક્રોસ-
*હોસ્પિટલમાં ઉપલબ્ધ વિભાગ*
 કાર્ડીયોલોજી વિભાગ -(એન્જીયોગ્રાફી-એન્જીયોપ્લાસ્ટી)
ક્રિટીકલ કેર વિભાગ
મેડીસીન વિભાગ
પલ્મોનોલોજી વિભાગ (ફેફસાના રોગો) માટે
ટ્રોમા-ફ્રકચર વિભાગ
પોલીટ્રોમા, ઇમરજન્સી, એક્સીડન્ટ કેર વિભાગ
ડાયાલીસીસ તથા કિડનીના રોગો વિભાગ
પેથોલોજી વિભાગ
જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી વિભાગ (THR, TKR, UKR)
બેરીયાટ્રીક, એડવાન્સ લેપ્રોસ્કોપી અને ગેસ્ટ્રોસર્જરી વિભાગ
મગજ તથા જ્ઞાનતંતુના રોગોના વિભાગ
ઓરલ તથા ફેસીયોમેક્સીલરી સર્જરી વિભાગ
*ઉપલબ્ધ સુવિધાઓ*
• અમરેલીની મધ્યમાં અત્યાધુનિક 50 બેડ ધરાવતી એકમાત્ર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ
• 10 બેડનું એડવાન્સ TFA ની સુવિધા ધરાવતું ICU – 24×7 ઈમરજન્સી સારવાર
• જનરલ, સેમી સ્પેશ્યલ, સ્પેશ્યલ, ડીલક્ષ, સ્યુટરૂમ જેવી વિવિધ કેટેગરીના રૂમની સુવિધા
• 500KV નું એડવાન્સ જનરેટર બેકઅપ તથા યુપીએસની સુવિધા
• અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પલેક્ષ 24×7 એડવાન્સ પેથોલોજી લેબોરેટરીની સુવિધા
• 2D ECHO, TMT, PFTની સુવિધા • ડાયાલિસીસની સુવિધા 24×7ફાર્મસીની સુવિધા
♦ 24×7 કાર્ડિયાક સુવિધાસજજ એમ્બ્યુલન્સ (ICU ON WHEELS)
• વિશાળ પાર્કિંગની સુવિધા • વિનમ્ર વિનયી તથા પ્રશિક્ષીત ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ
ટૂંક સમયમાં, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY) કાર્ડ અંતર્ગત ફ્રી નિદાન તથા સારવારની સુવિધા
BIMS-AASHTA HOSPITAL, AMRELI
મારુતિ ઇમેજિંગ (CT અને MRI)
મારુતિ હોસ્પીકેર પ્રા. લિ.
બિમ્સ-હોસ્પિટલ, ભાવનગર
અમારું ધ્યેય
વૈજ્ઞાનિક, સિધ્ધાંતનિષ્ઠ અને કિફાયતી સ્વાસ્થ્ય સેવાઓ સૌને માટે સુલભ બનાવવી. મૂલ્યો
• “દર્દી પ્રથમ”નો અભિગમ
• માનવીય સ્પર્શ સાથે સ્વાસ્થ્ય સંભાળ
આધુનિક ટેકનોલોજી સાથેની ગુણવત્તાસભર સેવા
• સત્યનિષ્ઠા સાથેનું ટીમવર્ક
બિમ્સ હોસ્પીટલ ના સેવા આપતાં ડોક્ટર્સ શ્રીઓ
ડૉ. દિક્ષીત ચૌધરી (એમ.એસ.ઓર્થોપેડીક )
ડૉ. તપન ડોડીયા (ફુલટાઇમ ઇન્ટેન્સીવીસ્ટ)
ડૉ. અશોક પરમાર (એમ.ડી.ફીઝીશ્યન)
ડૉ. વરૂણ સિબલ (કાર્ડિયોજીસ્ટ)
“ટીમ બિમ્સ” – ભાવનગર
ડૉ. રાજેશકુમાર સિંઘ (એસોસીએટ કન્સલ્ટન્ટ-કાર્ડિયોલોજી)
ડૉ. સંજીવ રવિસાહેબ (ઓર્થોપેડીક એન્ડ જોઇન્ટ રીપ્લેસમેન્ટ)
ડૉ. સ્નેહલ રવિસાહેબ
(ગાયનેક)
ડૉ. આર. આર. વિડીયા (સિનીયર ઑર્થોપેડિક સર્જન)
ડૉ. ઘનશ્યામ પટેલ (સિનીયર જનરલ સર્જન)
ડૉ. હર્ષવર્ધન જાડેજા (ઓર્થોપેડીક એન્ડ જોઇન્ટ રીપ્લેસમેન્ટ)
ડૉ. ભરત ડાભી (એમ.ડી,ફીઝીશ્યન)
ડૉ. સુરેશ પરમાર (ઔથોપેડિક તથા સ્પાઇન સર્જન)
ડૉ. રાજેન્દ્ર કાબરીયા (ન્યુરો સર્જન)
ડૉ. અજય ક્રિષ્નન (સ્પાઇન સર્જન)
ડૉ. ગોપાલ પરમાર (ઇન્ટેન્સીવીસ્ટ)
ડૉ. વરૂણ સિબલ (કાર્ડિયોલોજીસ્ટ)
ડૉ. નિલવ શાહ (નફોલોજીસ્ટ)
 ડૉ. વિજયરાજ ગોહિલ ગેસ્ટ્રો તથા જી.આઈ. સર્જન)
ડૉ. હિરેન ડુંગરાણી (ઓરલ સર્જન)
ડૉ. અમિત રાઠોડ (રેડીયોલી:જીસ્ટ)
ડૉ. અશ્વિન લાઠીયા (ન્યુરો ફીઝીશ્યન)
તેમાં ઉપસ્થિત એવા શ્રી એડવોકેટ ચેતન ભાઈ રાવળ ગીરીશભાઈ દવે,જયદીપ વાળા ઉમેશભાઈ ખાચર,મેડિકલ એસોસિયન તરફથી રવિભાઈ પંડ્યા,(બોદરભાઈ એમ.આર )(એમ .આર સંજયબાપુ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230725-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *