Gujarat

છોટાઉદેપુરના રૂનવાડ ગામ પાસે એસ.ટી બસનું ટાયર ફાટતા બસમાં આગ લાગી 

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર થી ફેરકુવા ગયેલી બસ બ્રેક ડાઉન પડતા ટોચન કરીને લાવતી બ્રેક ડાઉન બસમાં રૂનવાડ ગામ પાસે આગ લાગી હતી. એસ.ટી બસમાં આગ લાગતા નગર પાલિકાના ફાયર વિભાગને જાન કરાતા ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પોહચ્યાં હતા. અને ફાયર વિભાગની ટીમેં સતત પાણીનો મારો ચલાવી આંગને કાબુમાં લીઘી હતી.
જોકે મોટી દુર્ઘટના ટળી હતી.

Screenshot_20231215_175854_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *