Gujarat

ડિજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે ગુજરાત પોલીસનું વધુ એક નકકર કદમ

ફૈંજીઉછજી ઁિર્દ્ઘીષ્ઠં અંતર્ગત સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાના મુખ્ય મથકો, ૬-પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા મળી કુલ ૪૧-શહેરોમાં ટ્રાફિક જંકશન એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય વ્યુહાત્મક સ્થળોએ ૭૦૦૦ થી વધુ ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવી, સબંધિત જિલ્લાના દ્ગઈ્‌ઇછસ્ સાથે પોઇન્ટ ટુ પોઇન્ટ ફાઇબર કનેક્ટીવીટીથી જાેડી દીધા છે. તમામ જિલ્લાઓના ‘દ્ગઈ્‌ઇછસ્ ને ગાંધીનગર સ્થિત ્‌ઇૈંદ્ગઈ્‌ઇછઃ ૈંહંીખ્તટ્ઠિંીઙ્ઘ ર્ઝ્રદ્બદ્બટ્ઠહઙ્ઘ શ્ ર્ઝ્રહંિર્ઙ્મ ઝ્રીહંિી (ૈ૩ઝ્ર) સાથે ૈહંીખ્તટ્ઠિંી કરવામાં આવ્યા છે. હવે ફૈંજીઉછજી ઁિર્દ્ઘીષ્ઠં અંતર્ગતના તમામ જિલ્લાઓમાં ર્ંહી દ્ગટ્ઠંર્ૈહ ર્ંહી ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહ જીઅજંીદ્બ કાર્યરત કરી દેવામાં આવી છે.
વિશ્વાસ પ્રોજેકટ ટાસ્ક ફોર્સના ચેરમેન અને એડીશનલ ડી.જી.પી નરસિંહા કોમરે આ અંગે વિગતો આપતા કહ્યું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં ટ્રાફીક નિયમોના ભંગ ઉપર નિયંત્રણ લાવવા તેમજ નાગરિકોમાં ટ્રાફીક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતતા ફેલાય તે માટે વાહન માલિકને ટ્રાફીક નિયમોના ઉલ્લંધન બદલ ફૈંજીઉછજી ઁિર્દ્ઘીષ્ઠં હેઠળ તમામ જિલ્લાઓમાં તા. ૧૫/૦૨/૨૦૨૦ થી ી-ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહ જારી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવેથી રાજયમાં ફૈંજીઉછજી ઁિર્દ્ઘીષ્ઠં હેઠળ તમામ જિલ્લાઓમાં ર્ંહી દ્ગટ્ઠંર્ૈહ ર્ંહી ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહ જીઅજંીદ્બ મારફતે વાહન માલિકને ી-ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહ જારી કરવાની કામગીરી શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, તા.૧૩/૦૬/૨૦૨૩ પહેલાં ઇસ્યુ કરવામાં આવેલા ી-ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહ સામે માંડવાળ રકમ ચુકવવા માટે ર્ંહઙ્મૈહી ર્ઁિંટ્ઠઙ્મઃ રંંॅજઃ//ીષ્ઠરટ્ઠઙ્મઙ્મટ્ઠહॅટ્ઠઅદ્બીહં.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ ઉપર ઝ્રિીઙ્ઘૈં ઝ્રટ્ઠઙ્ઘિ/ડ્ઢીહ્વૈં ઝ્રટ્ઠઙ્ઘિ/ૈંહંીહિીં મ્ટ્ઠહૌહખ્ત /ેંઁૈં થી ર્હઙ્મૈહી ॅટ્ઠઅદ્બીહં કરવાની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ ર્કકઙ્મૈહી ॅટ્ઠઅદ્બીહં (રોકડમાં) માટે જિલ્લાઓમાં નિયત કરાયેલ પોલીસ સ્ટેશનો ખાતે તેમજ જિલ્લાના દ્ગઈ્‌ઇછસ્ ખાતે ર્દૃીિ ંરી ર્ષ્ઠેહંીિ ॅટ્ઠઅદ્બીહં કટ્ઠષ્ઠૈઙ્મૈંઅ ઉભી કરવામાં આવી છે.
તા.૧૩/૦૬/૨૦૨૩ પછી ઇસ્યુ કરવામાં આવેલા ી-ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહ સામે માંડવાળ રકમ ચુકવવા માટે ર્ંહઙ્મૈહી ર્ઁિંટ્ઠઙ્મઃ રંંॅજઃ//ીષ્ઠરટ્ઠઙ્મઙ્મટ્ઠહ.ॅટ્ઠિૈદૃટ્ઠરટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ ઉપર ઝ્રિીઙ્ઘૈં ઝ્રટ્ઠઙ્ઘિ/ડ્ઢીહ્વૈં ઝ્રટ્ઠઙ્ઘિ/ ૈંહંીહિીં મ્ટ્ઠહૌહખ્ત/ેંઁૈં વિગેરેથી ર્હઙ્મૈહી ॅટ્ઠઅદ્બીહં કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોઇ પણ વાહન માલિક ર્ંકકઙ્મૈહી ઁટ્ઠઅદ્બીહં (રોકડમાં) કરવા માંગતા હોય તો તેઓ સંબંધિત જીલ્લાના દ્ગઈ્‌ઇછસ્ ખાતે ઉભી કરવામાં આવેલી ર્દૃીિ ંરી ર્ષ્ઠેહંીિ ॅટ્ઠઅદ્બીહં કટ્ઠષ્ઠૈઙ્મૈંઅ નો ઉપયોગ કરીને રોકડમાં ચુકવણી કરી શકશે. સંબંધિત જીલ્લાના પોલીસ સ્ટેશન અથવા અન્ય જીલ્લાના દ્ગઈ્‌ઇછસ્ ખાતે રોકડમાં ચૂકવણી થઇ શકશે નહી.
તેમણે ઉમેર્યું કે, ર્ંહી દ્ગટ્ઠંર્ૈહ ર્ંહી ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહ જીઅજંીદ્બ મારફતે જનરેટ થયેલ ી-ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહની જાણકારી જીઅજંીદ્બ મારફતે જ વાહન માલિકના મોબાઇલ નંબર ઉપર જીસ્જી થી આપવામાં આવશે. આ ઉપરાંત, જનરેટ થયેલ ી-ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહ જીॅીીઙ્ઘ ર્ઁજં મારફતે વાહન માલિકના સરનામે પણ મોકલવામાં આવશે. ી-ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહ ની સામે માંડવાળ રકમ ૯૦-દિવસમાં ચુકવવામાં નહી આવે તો તે ી-ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહ આપમેળે ફૈિંેટ્ઠઙ્મ ર્ઝ્રેિં માં મોકલવામાં આવશે.
ર્ંહી દ્ગટ્ઠંર્ૈહ ર્ંહી ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહ જીઅજંીદ્બ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, ભારત સરકાર ના ‘ફછૐછદ્ગ’ (ઙ્ઘટ્ઠંટ્ઠ હ્વટ્ઠજી ર્ક દૃીરૈષ્ઠઙ્મી િીખ્તૈજંટ્ઠિંર્ૈહ હેદ્બહ્વીજિ) અને ‘જીછઇ્‌ૐૈં’ (ઙ્ઘટ્ઠંટ્ઠ હ્વટ્ઠજી ર્ક ઙ્ઘિૈદૃૈહખ્ત ઙ્મૈષ્ઠીહજીજ) સાથે ૈહંીખ્તટ્ઠિંી થયેલ છે.
ટ્રાફિક પોલીસ અને પ્રાદેશિક પરિવહન કાર્યાલય (ઇ્‌ર્ં) એક જ પ્લેટફોર્મ ર્ંહી દ્ગટ્ઠંર્ૈહ ર્ંહી ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહ જીઅજંીદ્બ પર કાર્યરત હોવાથી ડેટાની અખંડિતતા, વિશ્વસનીયતા અને પારદર્શિતા જળવાઇ રહે છે તેમજ વાહન માલિકો દ્વારા વાહનોની નોંધણી, માલીકના નામમાં ફેરબદલ કરવા, ઇીખ્તૈજંટ્ઠિંર્ૈહ ઝ્રીિંૈકૈષ્ઠટ્ઠંી માં ફેરબદલ કે ડેટા અદ્યતન કરાવવા, ર્દ્ગંઝ્ર, કૈંહીજજ ષ્ઠીિંૈકૈષ્ઠટ્ઠંી, ॅીદ્બિૈંજ તેમજ અન્ય કામગીરી માટે જ્યારે પ્રાદેશિક પરિવહન કાર્યાલય મુલાકાત લેવાની થશે ત્યારે તે વાહન સામે ઇસ્યુ થયેલ ી-ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહ ની ચુકવણી નહીં કરેલ હોય તો પ્રાદેશિક પરિવહન કાર્યાલયના અધિકારી દ્વારા તે બાબતે પ્રથમ ચુકવણીનો આગ્રહ રાખવામાં આવશે અને ત્યારબાદ જ પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા વાહન સબંધિત સેવાની અરજીનો નિકાલ થશે.
તેમણે કહ્યું કે, ફૈંજીઉછજી ઁિર્દ્ઘીષ્ઠં અંતર્ગત લગાવવામાં આવેલ ઝ્રઝ્ર્‌ફ ઝ્રટ્ઠદ્બીટ્ઠિ ના વિડીયો ફીડ રાજ્યની પોલીસને ગુન્હા શોધવામાં ખુબ જ મદદરૂપ થઈ રહી છે. પોલીસ દ્વારા હીટ એન્ડ રનના કેસ, માર્ગ અકસ્માત, અપહરણ, ગુમ થયેલ વ્યક્તિ કે ચીજવસ્તુઓના કેસ, ચોરી, લુંટ, ધાડ, ચીલ ઝડપ કેસો શોધવામાં તેમજ ગુન્હા બાદની તપાસમાં ઝ્રઝ્ર્‌ફ ઝ્રટ્ઠદ્બીટ્ઠિ ના વિડીયો ફીડની મદદ લેવામાં આવે છે. ફૈંજીઉછજી ઁિર્દ્ઘીષ્ઠંના અમલીકરણ બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના ૫૫૦૦થી વધુ કેસો શોધવામાં મદદ મળી છે.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *