બિપરજોય વાવાઝોડાની અસર ઉના પંથકમાં જોવા મળી હતી. જેથી ભારે પવન ફુંકાતા વૃક્ષો તેમજ વિજપોલ પર વાયરો તુટી
જવાની ઘટના બનતી હોય છે. ત્યારે વિજપુરવઠો ખોરવાઇ જતાં પીજીવીસીએલના કર્મીઓ ભારે પવન અને ચાલુ વરસતા વરસાદમાં
પોતાના જીવન જોખમે વિજ પુરવઠોને કાર્યરત કરવા સરાહનિય કામગીરી કરતા જોવા મળે છે….
