કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ના સર્વોદય સોસાયટી માં આવેલ શ્રી નવી કન્યા તાલુકા શાળા ખાતે સી. આર. સી.કો. પ્રતીકભાઈ ના નેતૃત્વ હેઠળ સમગ્ર CRC ની આઠ શાળાઓ માટે ની વાર્તા સ્પર્ધા,કલા ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં તારીખ 1/ 8 /2023 ના રોજ વેરાવળ ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ શ્રી નવી કન્યા તાલુકા શાળા વેરાવળ ખાતે યોજાયો હતો.1થી3 નંબર આવેલ બાળકો ને વિવિધ પુરસ્કાર આપી સન્માન કરેલ હતા.


