Gujarat છોટાઉદેપુર તાલુકાના અંબાલા P.H.C સેન્ટર ખાતે તાલુકા વિકાસ અઘિકારી સહિતના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું Posted on July 13, 2023July 13, 2023 Author Admin Comment(0) છોટાઉદેપુર તાલુકાના અંબાલા P. H.C સેન્ટર ખાતે તાલુકા વિકાસ અધિકારી દિપક ચૌધરી સહીત તાલુકા કક્ષાના મનરેગા યોજના કર્મચારીઓ તેમજ P.H.C સેન્ટર ના કર્મચારીઓ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.