Gujarat

બાબરા તાલુકાના કરીયાણા ગામે બાબરા રોડ તરફ જતા પુલ પાસે જાહેરમા ગંજી પતાના પાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂ.૧૧,૩૦૦/- સાથે પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી બાબરા સર્વેલન્સ ટીમ,

જીલ્લામાથી જુગાર દારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગારદારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે.પો.ઇન્સ.આર.ડી.ચૌધરી બાબરા પો.સ્ટે નાઓની સુચના અને માર્ગદર્શન નીચે બાબરા પો.સ્ટે ના જામબરવાળા ઓ.પી. વિસ્તારમા પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન કરીયાણા ગામે બાબરા રોડ તરફ જતા પુલ પાસે જાહેરમાં ચાર ઇસમાં ગંજી પતાના પાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને ગંજી પતાના પાન નંગ-પર તથા રોકડ રૂ.૧૧,૩૦૦૪-ના જુગાર નગત મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિકામાં બાબરા પો સ્ટે ગુ.ર.નં.૧૧૬૯૩૦૮૨૩૦૩૧૩/૨૦૨૩ જુગાર ધારાની કલમ ૧૨. હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી ની વિગવત
(૧) પાગાભાઇ કરશનભાઇ વાટકીયા ઉ.વ.૪૦ ધંધો.હીરાકામ રહે.કરીયાણા તા.બાબરા જ અમરેલી
(૨) મનસુખભાઇ સોમાભાઇ સાકરીયા ઉ.વ.૪૨ ધંધો.હીરાકામ રહે.કરીયાણા તા.બાબરા જી.અમરેલી.
(૩) ભુપતમાં બીજલભાઇ મેંટાળીયા ઉ.વ.૩૦ ધંધો હીરાકામ રહે કરીયાણા ના ખાખરા જી અમરેલી.
(૪) કિરણભાઇ જેઠાભાઇ આસોદરીયા ઉ.વ.૪૫ ધંધો.હોાકામ રહે.બાબરા તા.બાબરા જી. અમરેલી.
ઉપરોક્ત કામગીરી બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.આર.ડી.ચૌધરી સાહેબ તેમજ બાબરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જયદેવભાઇ આર. હેરમા તથા પો.કોન્સ. મહાવીરસિંહ બી સિંઘવ તથા પો.કોન્સ. રાજેશભાઈ જી. પો.કોન્સ.ગોકુળભાઇ એમ રાતડીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230616-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *