બહોળું મિત્ર સર્કલ ધરાવતા અને R.T.I. કાર્યકર્તા ભરતભાઈ ની અમરેલી જિલ્લા નેશનલ પ્રેસ એસોશીયનના સહ. પ્રભારી તરીકે નિમણુંક થતા અમરેલી જિલ્લાના પત્રકાર જગતમા ખુશીઓની લાગણી દોડી ગઈ હતી.
આ નિમણુંક થી પત્રકારોના ને લગતા વિવિધ પ્રશ્નો અંગે ની લડત મા ખુબજ જોમ અને જુસ્સો વધછે. અને આ નિમણુંકને કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજશેખાવત બાપુ તેમજ નેશનલ પ્રેસ એસોશીયનના પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા તેમજ નેશનલ પ્રેસ એસોસિયેશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખટ એ આવકારી છે


