મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ દ્વારા કઠલાલ કાર્યકરો અને સમાજસેવકો સાથે મુલાકાત કરી મીટીંગ યોજી હતી. તેમણે કઠલાલ ના ભાજપ ના શહેર પ્રમુખ બીપીનભાઈ પટેલ ,હર્ષદભાઈ પટેલ તેમજ સમાજ સેવક પ્રશાંતભાઈ ઠાકર સાથે મીટીંગ યોજી હતી.આ મિટિંગમાં મહિપતસિંહ ચૌહાણ તેમજ કઠલાલ નગરના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


