Gujarat

સંખેડા મુકામે બોડેલી શિરોલાવાલા હાઇસ્કુલ ના  જિલ્લામાં પ્રથમ આવેલ  વિદ્યાર્થીઓનું સન્માન  કરવામાં આવ્યું.    

આજના 9 ઓગષ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે સંખેડા મુકામે બોડેલી ખાતે આવેલ શેઠ એસ એચ શિરોલા વાલા હાઇસ્કુલ શાળાના વિદ્યાર્થીઓ જિલ્લામાં પ્રથમ આવેલ ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન માનનીય મંત્રી અને રાજ્ય કક્ષાના દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લજી,ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવી સાહેબ અને પ્રભારી શ્રી કંચનભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું.
 *12 વિજ્ઞાનપ્રવાહ જિલ્લામાં પ્રથમ :* રાઠવા ભાર્ગવકુમાર નાનુસિંહ
 *12 વિજ્ઞાનપ્રવાહ જિલ્લામાં દ્વિતીય :* ગાવિત તેજસકુમાર ચંદુભાઈ
 *એસ. એસ. સી. જિલ્લા કક્ષાએ તૃતીય :* રાવળ જાગૃતિબેન પરસોત્તમભાઈ શાળા પરીવાર તમામ તેજસ્વી તારલાઓને ખુબ ખુબ અભિનંદન પાઠવા માં આવે છે  સંખેડા મુકામે બોડેલી શિરોલાવાલા હાઇસ્કુલ ના  જિલ્લામાં પ્રથમ આવેલ  વિદ્યાર્થીઓનું સન્માન  કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230809-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *