Gujarat

બોલીવૂડ સુપરસ્ટાર હિમેશ રેશમિયાએ પરિવાર સાથે સાળંગપુર હનુમાનજીદાદાના દર્શન કર્યા…  

બોલીવુડના પ્રખ્યાત ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર ગીતકાર, સંગીતકાર અને પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયા તા.૨૫-૦૬-૨૦૨૩ને રવિવારના રોજ વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે પોતાના પરિવાર સાથે દર્શને પધાર્યા હતા.દાદાના દર્શન-આરતી કર્યા બાદ “કિંગ ઓંફ સાળંગપુર” પ્રતિમાના દર્શન કરી કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શન-આરતી એવમ સંતો સાથે સત્સંગ કરી ધન્યતા અનુભવી હતી..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230626-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *