બોડેલી તાલુકા ના મોરખલા ગામ ની આદર્શ પ્રગતિ મંડળ સંચાલિત શાળા માં ભારત વિકાસ પરિષદ ઇન્દ્રપુરી શાખા દ્વારા બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા, તે પ્રસંગે પ્રેમભાઈ, ચંદન ભાઈ રાજપૂત, વિપિન ભાઈ પાઠક, નવનીત પટેલ, રવિરાજ રાજપૂત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સંસ્થા ના મંત્રી ઉમેશભાઈ, પન્ના બેન પણ તે અવસરે હાજર રહ્યા હતા. આચાર્ય રાજેશ ભાઈ વાઘેલા એ આભાર વ્યક્ત કર્યો હતો.બોડેલી તાલુકા ના મોરખલા ગામ ની આદર્શ પ્રગતિ મંડળ સંચાલિત શાળા માં ભારત વિકાસ પરિષદ ઇન્દ્રપુરી શાખા દ્વારા બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


