આઝાદી બાદ સૌ પ્રથમ વખત મિશન બ્રોડગેજ કેમ્પેઇન સોશિયલ મીડિયામાં ચલાવાયું..
*મિશન બ્રોડગેજ દ્વારા બિનરાજકીય રીતે*
રાજકમલ ચોક ખાતે અમરેલી શહેર તથા ગ્રામ્યના લોકો એકત્રિત થઈ ભારત માતાકી જય માં નારા સાથે રેલી સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા.અમરેલીમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા માં અમરેલીને બ્રોડગેજ મળે તેમાટે એક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમરેલી આજે બ્રોડગેજ લાઈન થી વંચિત છે ત્યારે અમરેલીની જનતા એ અવાજ ઉઠાવી પોતાની સવલતો પુરી કરવા એક આવાહન કર્યું છે ત્યારે રાજકમલ ચોકમાં 400 થી 500 લોકો એ મળી ભારત માતા કી જય ના નારા સાથે રેલી યોજી કલકટર કચેરી પહોંચી કલેકટર અજય દહિયાંને બ્રોડગેજ આપવા મોખિક રજૂઆત કરી આવેદન પાઠવ્યું હતું
સમગ્ર અભિયાન માં અમરેલી .આગેવાનો વેપારી મિત્રો અમરેલી કલેકટર ઓફિસ ખાતે આવેદન આપવા રેલીમાં જોડાયા હતા
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


