હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આજરોજ બ્રહ્મ સમાજની વંડી ખાતે નિવૃત્ત આર્મી મેન બીએસએફના જવાન રાકેશભાઈ કિરીટભાઈ પંડ્યા નું મેરી મિટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુત્રાપાડા તાલુકાના મામલતદાર કચેરી સ્ટાફ છગનભાઈ વાણવી પ્રાચી ગામના આગેવાન દિનેશભાઈ પઢીયાર ,હર્ષદભાઈ જોશી ,હિરેનભાઈ કે પંડ્યા, હિતેશભાઈ પંડ્યા, કનકસિંહ દયાતર., મનુભાઈ બાવાજી,દીપકભાઈ પંડ્યા ,દીપકભાઈ જોશી , સહિત ના પ્રાચી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


