Gujarat

સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને દાતા શ્રી પોલીસ લાઈન ના સ્ટાફ તરફથી જે અત્યારે વરસાદ ના કારણે જમવામાં અગવડતા પડતી જાણ થતાં ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને (૨૫૦ જેવા) પૂરી-શાક,બૂંદી અને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું..*.

તા.9/7/2023 ના રોજ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને દાતા શ્રી પોલીસ લાઈન ના સ્ટાફ તરફથી જે અત્યારે વરસાદ ના કારણે જમવામાં અગવડતા પડતી જાણ થતાં ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને (૨૫૦ જેવા) પૂરી-શાક,બૂંદી અને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું..*.


તેમાં હાજર જીવ સેવા ચેરીટેબલ ટ્સ્ટ ના અધ્યક્ષ શ્રી ચિરાગ સી વૈષ્ણવ, દિલીપ શ્રીમાળી, વિક્રમ ઠાકોર, ચિરાગ મહાવર, વૈભવ શર્મા તેમજ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના તમામ સભ્યો હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો…

IMG-20230710-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *