જામનગર સાધના કોલોની દુર્ઘટનામાં સારવાર મેળવી રહેલા ઈજાગ્રસ્ત લોકોની કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા,
સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી દિવ્યેશભાઈ અકબરી સાહિતનાઓએ
જી.જી.હોસ્પિટલ ખાતે રૂબરુ મુલાકાત લઈને તેમની સ્થિતિ અને સારવાર અંગેની વિગતો જાણી સાંત્વના પાઠવી
હતી.


