સિધ્ધપુર ખાતે કેબિનેટ મંત્રીશ્રી રાજપુત નો સાકરતુલા કાર્યક્રમ યોજાયો જેમાં લીમ્બચ સમાજના અગ્રણી આગેવાનો જેવા કે રમેશ પારેખ પ્રમુખ મુંબઈ મંડળ નટુભાઈ ડોક્ટર અને ભરતભાઈ પત્રકાર અને રમેશભાઈ સર્વોદય ભરતભાઈ ઓકવી .દિનેશભાઈ સિંહી વાળા .અને સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના લીમ્બાચીયા સમાજના આગેવાનો અને ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતનો સાકર તુલા કાર્યક્ર્મ હરખભેર ઉજવ્યો હતો અને બળવંતસિંહ રાજપુત ને આયુષ્ય અને આરોગ્ય સેહતમન રહે તેવી લીમ્બચને પ્રાર્થના કરી હતી
વધુમાં બળવંતસિંહ રાજપૂતે લીમ્બાચીયા સમાજને જણાવ્યું હતું કે આ સમાજ માટે કોઈપણ કામ હોય તો અડધી રાતે મને પોતાનો ભાઈ સમજી અને કહેવું જેમાં કોઈ સંકોચ રાખવી નહીં અને લીમ્બાચીયા સમાજ શિક્ષણ પ્રત્યે આગળ વધે પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપી આશીર્વચન આપ્યા હતા


