Gujarat

કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે કુનડ ગામે હનુમાનજી મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી
રાઘવજીભાઈ પટેલે જોડીયા તાલુકાના કુનડ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ કુંડલિયા હનુમાનજી મંદિરના પ્રાંગણમાં પીપળો અને
વડના રોપાનું વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ ગ્રામસભા યોજીને જનતાને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન,
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, જોડીયા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, નાયબ પશુપાલન નિયામક શ્રી
ડો. તેજસ શુક્લ, જોડીયા મામલતદાર શ્રી ડાભી, આજુબાજુના ગામમાંથી આવેલા પ્રતિનિધિશ્રીઓ અને બહોળી સંખ્યામાં
કુનડના ગ્રામજનો હાજર રહ્યા હતા.

-6.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *