આપણા સમાજ માં ઘણા લોકો આ બીમારી માંથી મુક્ત થયા છે અને થાય છે સાંભળજો બીમારી માંથી સમાજ માંથી નઈ ,આપણે આ બીમારી સામે લડવાનું છે ડરવાનું નથી , એ પણ કેન્સર પહેલા અને આવી ગયા પછી પણ એની સામે લડીશું તો જ જીત પાક્કી થવાની જ છે , આપણું શરીર બધા રોગો સામે લડી શકે છે તો શું આની સામે નઈ લડે ? 100% લડી જ શકે છે , તેનું મૂળ પકડાવવું જોઈએ જેમ વૃક્ષ ને મૂળમાંથી કાઢીએ તો ફરીથી ફૂટે નહીં એમ મોટી બીમારી નું કારણ શું છે મૂળ શું છે જાણવું અને પછી એને જડ મૂળ માંથી જ કાપવું એટલે કે જેના કારણે મોટી મોટી બીમારી થાય એ ના થાય અને આપણી આવનારી પેઢીને કેમ બચાવી શકાય, માનો કે જંતુ નાશક દવા ના કારણે કેન્સર , ડાયાબિટસ, પ્રેગનન્સી પ્રોબ્લેમ, બાળક માં ખોડ ખાંપણ આ બધી બીમારી નું મૂળ કારણ છે ,આવી જ રીતે કિડની બગડે તો ડાયાલિસિસ ની જરૂર પડી ,પથરી ના પ્રોબ્લેમ પાણી બગડવાથી ,પાણીમાં એસિડ નું પ્રમાણ વધવાથી , કેમિકલ ભળવાથી બીમારી વધે ,હવા ખરાબ થતાં ફેફસાં ના અને અન્ય મોટી બીમારી વધી , આં બધી જ બીમારી ને જો મૂળ માંથી જ સારું આપીએ તો બીમારી આગળ જતાં અટકી જાય.
કેન્સર નો ઈલાજ છે જ, પણ આપણ ને ડર છે કે આવી ગયા પછી સારું નથી થતું એ આપણી માનસિકતા છે ,જો માનસિક રીતે માણસ નક્કી કરે કે મારે આ રોગ ની સામે લડવું છે તો જીત પાક્કી જ છે,એક રિસર્ચ મુજબ માણસ ને ખોટું જ કીધું હતું કે તને કોબરા સાપ કરડાવી દેવાનો છે તો તેમની આંખે પાટા બાંધી સાપ ડંખ મારે તેમ જ કરવામાં આવ્યું પછી તેનું મૃત્યુ પણ સાપ કરડીને જ થયું હોય એમ મોઢે ફીણ આવી ગયા, તેની બોડી ના રિપોર્ટ કરાવ્યા તો તેમાંથી કોબ્રા નું જ ઝેર મળી આવ્યું ,મિત્રો તો શું તેમને ખરેખર સાપ કરડ્યો હતો ? નહી ને તો ઝેર ક્યાંથી આવ્યું? તેમનાં વિચારો થી , સતત મન માં એનું ચિંતવન કરવાથી , તો આપણે જે વિચારી યે છીએ યે આપણું શરીર કરતું હોય તો કેન્સર ની દવા આપણું શરીર ના બનાવી શકે ? બનાવી જ શકે અને આપણે એના માટે સાવચેતી પણ રાખવી પડે ,બધાજ રોગ ની દવા પણ હોય અને સાથે સાથે ભગવાન ની અને વડીલો ની દુવા પણ હોય છે.
હવે આપણે જોઈએ કે આપણે શું ધ્યાન જોઈએ તો પહેલા આપણી લાઈફ સ્ટાઈલ માં સુધારો લાવવો પડે,યોગા રોજે કરવા ભલે 30 મિનિટ કરો પણ જેમ 3 ટાઈમ જમિયે તેમ 1ટાઈમ યોગા કરવા જ ,બહાર નું ઓછું જમીએ , પાણી અને ખોરાક શુદ્ધ અને સાત્વિક અને ગુણકારી લેવો ,શાકભાજી અને ફળ ફ્રૂટ માંથી જંતુનાશક દવા કાઢી ને જ ઉપયોગ કરવો ,બની સકે તો પાણી જાપાન ની ટેકનોલોજી વાળું kengan નું પાણી પીવું , આ પાણી ઉપર ઘણા ડોક્ટરો યે rechars કર્યા અને જાણ્યું કે આ પાણી માંથી બોડી ને -400 થી -800 સુધી નો w પાવર યાની કી શક્તિ મળે છે ,એટલે અત્યારે ઘણા ડોક્ટરો પણ આ પાણી સજેશ કરે છે, આ પાણી ના તો અનેક ફાયદા છે
પણ આજે આટલું જ કે પાણી અને ખોરાક માં આપણે સુધારો લાવી ,આપણી આવનારી પેઢી અને પરિવાર ને આ મોટી બીમારી માંથી બચાવી ને હરાવી શકીશું, વધારે માહિતી માટે અમારી ટીમ નો સંપર્ક કરવો ,9586451532, અમારો એક જ ટાર્ગેટ છે કે લોકો માંથી કેન્સર નો ડર કાઢવો,એને પણ સામાન્ય બીમારી જેવી જ ગણવી ,અને આ ડર ત્યારે જ જાશે જ્યારે તમારો સપોર્ટ હશે .
આભાર ,,,


