જેના આધારે પોલીસ દ્વારા કેમેરાનું મોનીટરીંગ કરી ટ્રાફિક નિયમનો ભંગ કરતા લોકોને ઇ-મેમો (ઇ- ચલણ) તા.૧૫/૦૨/૨૦૨૦ થી છોટાઉદેપુર જિલ્લામાં લગાવવામાં આવેલ કેમેરાથી આપવામાં આવે છે. VISWAS પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમોના ભંગ બદલ આપવામાં આવતા ઇ-ચલણને One Nation One Challan (ONOC) સીસ્ટમથી ઇ-ચલણ જારી કરવાની કામગીરી તા.૧૩/૦૬/૨૦૨૩ થી ચાલુ થયેલ છે.
જેથી અત્રેના જિલ્લામાં One Nation One Challan (ONoc) સીસ્ટમથી ઇ-ચલણ જનરેટ કરવાની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબની કાર્યવાહિ થનાર છે, SMS થી
* ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-ચલણ જનરેટ થયેથી વાહન માલિકને મોબાઇલ નંબર પર જાણ થશે. * ટ્રાફિક નિયમના ભંગ બદલ મળેલ ઇ-ચલણના દંડના નાણા વાહન માલિક કે ઓફલાઇન ભરી શકશે. *
ઓનલાઇન: https://echallan.parivahan.gov.in વેબસાઈટ પરથી ઓનલાઇન (નેટ બેન્કીંગ
ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ /UPI વગેરેથી ભરી સકશે.
ઓફલાઇન “નેત્રમ” કમાન્ડ & કંન્ટ્રોલ સેન્ટર, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ઘેલવાંટ,વડોદરા હાઇવે રોડ છોટાઉદેપુર ખાતે રોકડથી ભરી શકાશે
ટ્રાફિક નિયમના ભંગ બદલ મળેલ ઇ-ચલણનો દંડ ૯૦ દિવસમાં ભરવાનો રહેશે. ૯૦ દિવસમાં દંડ નહિ ભરનાર વાહન માલિન ઇ-ચલણ આપમેળે Virtual Coun માં આગળની કાર્યવાહિ માટે જતું રહેશે. ત્યારબાદ કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે
ઇ-ચલણનો દંડ ભરવાનો બાકી હશે તો RTO કચેરી ખાતે વાહન રજીસ્ટ્રેશનની કામગીરી થઇ શકશે
નહીં. જેની તમામે નોંધ લેવા અપીલ કરવામાં આવે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
