આજે છોટાઉદેપુર તાલુકાના ચઠાવાડા અને કટરવાંટ ગામે નવીન આંગણવાડી બનાવવાની હોય જેનું ખાતમુર્હૂત છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ રાઠવા ના હસ્તે કરવામાં આવ્યું હતું ,જેમાં તાલુકા અંબાલા જૂથ ગ્રામ પંચાયત સરપંચ વેચાનભાઈ ચિસાડીયા જૂથ ગ્રામ પંચાયત સરપંચ લક્ષ્મણ ભાઈ અને જિલ્લા પંચાયતના સદસ્ય ગુમાન ભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


