Gujarat

છોટાઉદેપુર પોલીસે મુસ્લિમ સમાજના બકરી ઈદના તહેવાર ને લઇને નગરના વિવિધ વિસ્તારોના ફ્રૂટ પેટ્રોલિંગ યોજી

છોટાઉદેપુર પોલીસ તેમજ જિલ્લા એલસીબી પોલીસે સંયુક્ત ઉપક્રમે આગામી બકરી ઈદ ના તહેવારને લઈને નગરમાં ફ્રૂટ પેટ્રોલિંગ યોજી હતી, નગરમાં કોઈ બનાવ ન બને તેના માટે પોલીસે ફ્રૂટ પેટ્રોલિંગ યોજી હતી , છોટાઉદેપુર પોલીસ મથકમાં પીઆઇ એલસીબીના પીઆઇ સહીત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં ફ્રૂટ પેટ્રોલિંગ યોજી હતી.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230625-191308.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *