આજે આ ધાર્મિક તહેવાર નાળિયેરી પુનમ તથા રક્ષાબંધન તરીકે ઉજવામાં આવે છે આ દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ પણ બદલે છે આ માન્યતા અનુસાર ભાઈ ની રક્ષા માટે બહેન આજે તેની રક્ષા થાય તે માટે રક્ષાસૂત્ર બાંધે છે તે અનુસાર આજે ચોરવાડ. કુક્સવાડા. ધામધુમ પૂર્વક રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી..રિપોર્ટર વિમલ રાય કુંડલીયા