દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઘર – ઘર સંપર્ક અભિયાન અંતર્ગત અલ્પકાલીન વિસ્તારક તરીકે છોટાઉદેપુર જીલ્લાના ભાટપુર બુથ નંબર 174 નાગરિકો સાથે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે લોકો સાથે સંપર્ક કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


