Gujarat

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે સાંસદ યોગ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો, છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા   

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૩ નિમિતે સાંસદ યોગ સ્પર્ધા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજવમાં આવી હતી, જેમાં સાંસદ ગીતાબેન રાઠવા સહિત મહાનુભાવોએ યોગના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા, સાંસદ ગીતાબેન રાઠવાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્પર્ધામાં ખેલાડીઓએ ભાગ લેવા આહવાન કર્યું હતું , કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવાની સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ , દિનેશભાઈ તિરંદાજ સહિત મોટી સંખ્યામાં યોગ ટેનરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230618_104452.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *