માંગરોળ એસટી ડેપો ખાતે એસટી નિગમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડેપોના તમામ કર્મચારી અને સફાઈ કામદારોના સહયોગ થી સફાઈ કામગીરી કરવામાં આવી બસસ્ટેન્ડ મા આવતા મુસાફરો જનતાને સારી સ્વચ્છ વ્યવસ્થા મળી રહે તે હેતુ થી યોજાયેલ સ્વચ્છતા અભિયાન ની કામગીરીઓથી લોકોએ પણ માંગરોળ એસટી ડેપોને અભિનંદન પાઠવ્યા,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોલ

