Maharashtra

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદામાં 1,104 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 19,488 ખાંડીના સ્તરે સોનાનો વાયદો રૂ.86 અને ચાંદીનો વાયદો રૂ.609 વધ્યોઃ ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,627 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9955.79 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,98,692 સોદાઓમાં કુલ રૂ.17,594.43 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,626.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 9955.79
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 56,311 સોદાઓમાં રૂ.5,552.51 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,610ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,680 અને નીચામાં રૂ.59,504 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર
સુધીમાં રૂ.86 વધી રૂ.59,547ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.257
વધી રૂ.48,250 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.5,935ના ભાવે પહોંચ્યો હતો. સોનું-
મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.99 વધી રૂ.59,446ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,800ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.76,040 અને નીચામાં રૂ.75,631 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.609 વધી
રૂ.75,933 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.549 વધી રૂ.75,742 અને ચાંદી-માઈક્રો
ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.544 વધી રૂ.75,734 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,682 સોદાઓમાં રૂ.1,177.01 કરોડના વેપાર થયા હતા.
તાંબુ જુલાઈ વાયદો રૂ.739ના ભાવે ખૂલી, રૂ.3 વધી રૂ.737.80 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.85 વધી
રૂ.200.35 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.184ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.80
વધી રૂ.220ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.90 વધી
રૂ.200 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.184.45 જસત-મિની જુલાઈ વાયદો રૂ.3.40 વધી રૂ.221.40
બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 23,169 સોદાઓમાં રૂ.,884.12 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,534ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,540
અને નીચામાં રૂ.6,498 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.44 વધી રૂ.6,517 બોલાયો હતો, જ્યારે ક્રૂડ
તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.43 વધી રૂ.6,513 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.221ના ભાવે ખૂલી, રૂ.0.70 ઘટી રૂ.220.80 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 0.6
ઘટી 221.2 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.12.91 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,580ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,800 અને

નીચામાં રૂ.59,380 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.460 ઘટી રૂ.59,500ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.40 વધી રૂ.875.30 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,273.52 કરોડનાં
5,476.278 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,278.99 કરોડનાં 300.190 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.456.58 કરોડનાં 7,00,080 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.427.54 કરોડનાં 1,93,29,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.131.33 કરોડનાં 6,578 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.23.50 કરોડનાં 1,275 ટન તાંબાના વાયદાઓમાં રૂ.623.32 કરોડનાં 8,398 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.398.86 કરોડનાં 18,031 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6.57 કરોડનાં 1,104 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.6.34 કરોડનાં 70.92
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,712.704 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 907.431 ટન, તાંબાના વાયદાઓમાં 12,160.000 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 22,442 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,765 ટન તથા જસત અને જસત-મિનીમાં
24,792 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 11,88,960 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,63,36,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
19,488 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 391.32 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.12.09 કરોડનાં 149 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 305 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 16,195
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,248 અને નીચામાં 16,195 બોલાઈ, 53 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 51 પોઈન્ટ વધી
16,226 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 9955.79 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 782.26 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 738.75 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 7406.27 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 1024.01
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 236.78 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.224ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.229.70 અને નીચામાં રૂ.210
ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20.70 વધી રૂ.219.90 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.220
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.30 ખૂલી, ઉપરમાં રૂ.14.50 અને નીચામાં
રૂ.13.15 રહી, અંતે રૂ.0.40 ઘટી રૂ.14.15 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.858.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.903 અને નીચામાં રૂ.816.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.45.50 વધી
રૂ.863.50 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.515 ખૂલી, ઊપરમાં રૂ.560 અને નીચામાં રૂ.480 રહી, અંતે રૂ.74 વધી રૂ.554 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.76,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,800ના ભાવે ખૂલી, રૂ.212
વધી રૂ.1,794 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.76,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,550ના ભાવે ખૂલી, રૂ.238.50 વધી રૂ.1,608.50 થયો હતો. તાંબુ ઓગસ્ટ રૂ.740 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ

ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.44 વધી રૂ.14.96 જસત ઓગસ્ટ રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન
કોન્ટ્રેક્ટ રૂ.1.58 વધી રૂ.5.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.213.80 અને નીચામાં રૂ.182.90 ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.22.30 ઘટી રૂ.206.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.220 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.25 ખૂલી, ઉપરમાં રૂ.14.20 અને નીચામાં રૂ.12.80
રહી, અંતે રૂ.0.20 વધી રૂ.13.25 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.420ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.443 અને નીચામાં રૂ.388 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40.50 ઘટી રૂ.424
થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.250
ખૂલી, ઊપરમાં રૂ.315 અને નીચામાં રૂ.250 રહી, અંતે રૂ.10.50 ઘટી રૂ.306 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,573ના ભાવે ખૂલી, રૂ.293 ઘટી
રૂ.1,403.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,479ના ભાવે ખૂલી, રૂ.233.50 ઘટી રૂ.1,353.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *