Maharashtra

કોટન-ખાંડીના વાયદામાં 1,104 ખાંડીના વોલ્યુમ સાથે ભાવમાં રૂ.380નો સુધારોઃ ઓપન ઈન્ટરેસ્ટ 18,384 ખાંડીના સ્તરે સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં નોમિનલ વધઘટઃ મેન્થા તેલ નરમઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,166 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 13425.16 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,38,081 સોદાઓમાં કુલ રૂ.20,605.01 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,165.83 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 13425.16
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 47,879 સોદાઓમાં રૂ.4,347.58 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.59,945ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,984 અને નીચામાં રૂ.59,766ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.8 વધી રૂ.59,798ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.33
વધી રૂ.48,294 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.5,940ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની
ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.59,696ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.76,525ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.76,674 અને નીચામાં રૂ.76,200ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 ઘટી
રૂ.76,408ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.22 વધી રૂ.76,196 અને ચાંદી-માઈક્રો
ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.23 વધી રૂ.76,200 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 14,086 સોદાઓમાં રૂ.1,619.57 કરોડના વેપાર થયા હતા.
તાંબુ જુલાઈ વાયદો રૂ.724.40ના ભાવે ખૂલી, રૂ.9.50 વધી રૂ.731.75 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.15
વધી રૂ.197.40 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ
રૂ.2.65 વધી રૂ.215ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.1.15
વધી રૂ.197.55 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.182.10 જસત-મિની જુલાઈ વાયદો રૂ.2.45 વધી
રૂ.214.90 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 30,334 સોદાઓમાં રૂ.1,181.89 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,204ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,222
અને નીચામાં રૂ.6,177ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.6 વધી રૂ.6,212 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની ઓગસ્ટ વાયદો રૂ.7 વધી રૂ.6,211 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.216ના ભાવે ખૂલી, રૂ.4.40 વધી રૂ.219.70 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 4 વધી 219.7 બોલાઈ રહ્યો
હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.16.79 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,200 અને
નીચામાં રૂ.57,800ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.380 વધી રૂ.58,020ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.20 ઘટી રૂ.872.60 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,308.38 કરોડનાં
3,851.426 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,039.20 કરોડનાં 266.538 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.392.68 કરોડનાં 6,33,530 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.789.21 કરોડનાં 3,62,01,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.167.69 કરોડનાં 8,498 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.31.73 કરોડનાં 1,740 ટન તાંબાના વાયદાઓમાં રૂ.968.92 કરોડનાં 13,295 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.451.23 કરોડનાં 21,065 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6.40 કરોડનાં 1,104 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.10.39 કરોડનાં 117.72
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,467.170 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 993.162 ટન, તાંબાના વાયદાઓમાં 15,252.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 21,504 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,784 ટન તથા જસત અને જસત-મિનીમાં
28,698 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 7,73,530 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,39,98,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
18,384 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 367.56 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.14.02 કરોડનાં 172 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 515 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 16,318
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,328 અને નીચામાં 16,285 બોલાઈ, 43 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 12 પોઈન્ટ વધી
16,289 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 13425.16 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 3979.86 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 399.32 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 5823.61 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 3208.91
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 248.41 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.231.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.250.90 અને નીચામાં
રૂ.230.30ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.30 ઘટી રૂ.246.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ
રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.4 ખૂલી, ઉપરમાં રૂ.5.70 અને નીચામાં
રૂ.3.80 રહી, અંતે રૂ.1.75 વધી રૂ.5.45 થયો હતો.
સોનું જુલાઈ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.260ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.270 અને નીચામાં રૂ.203ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19 વધી રૂ.217 થયો
હતો, જ્યારે સોનું-મિની જુલાઈ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.220 ખૂલી,
ઊપરમાં રૂ.250 અને નીચામાં રૂ.200 રહી, અંતે રૂ.24.50 વધી રૂ.216 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.76,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,337ના ભાવે ખૂલી, રૂ.17 વધી
રૂ.2,291.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.76,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.2,050ના ભાવે ખૂલી, રૂ.62.50 વધી રૂ.2,049 થયો હતો. તાંબુ ઓગસ્ટ રૂ.760 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.73 વધી રૂ.4.79 જસત ઓગસ્ટ રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.0.50 ઘટી રૂ.3 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.215ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.250.40 અને નીચામાં રૂ.215ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.60 ઘટી રૂ.232.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.50 ખૂલી, ઉપરમાં રૂ.8 અને નીચામાં રૂ.5.50 રહી, અંતે રૂ.2.40 ઘટી
રૂ.5.80 થયો હતો.
સોનું જુલાઈ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.60ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.77 અને નીચામાં રૂ.55ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.11 ઘટી રૂ.71.50 થયો
હતો, જ્યારે સોનું-મિની જુલાઈ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.120 ખૂલી,
ઊપરમાં રૂ.130.50 અને નીચામાં રૂ.100 રહી, અંતે રૂ.13 ઘટી રૂ.121 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,375ના ભાવે ખૂલી, રૂ.41 વધી
રૂ.1,469.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,333ના ભાવે ખૂલી, રૂ.46.50 વધી રૂ.1,420.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *