Gujarat

નોકરી અને અન્ય અભ્યાસ સાથે કોર્સ કરી શકાય

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીનાં આ દૂરવર્તી શિક્ષણનાં ડિપ્લોમા અભ્યાસની સાથે કોઇપણ યુનિ.ના કોઇપણ વિષયમાં સ્નાતક/અનુસ્નાતકમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ ડિપ્લોમા અભ્યાસ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *