હાર્દિક કાનાબાર પ્રાચી
શ્રી દશનામ ગૌસ્વામી રંગપુર નિવાસી જીવણગિરિ રતીગીરી ગૌસ્વામી ઉ. વર્ષ 65 વર્ષ તે તે નિલેશગીરી,તથા સમીરગીરી,તથા નિપાબેન,તથા નિતલબેન ના પિતાશ્રી નું તા 3/7/2023ને સોમવાર ના રોજ (ગુરુ પૂર્ણિમા)ના રોજ કૈલાશવાસ થયેલ છે તેમનું બેસણું તા.6/7/2023ને ગુરુવાર ના રોજ રંગપુર (પ્રાચી ) મુકામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે
તેમજ તા 14/7/2023 ને શુક્રવાર ના રોજ શક્તિ પૂજન, ભંડારો સાંજના સાત કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે
