Gujarat

ધારાસભ્ય નાં હસ્તે ફલોલી પ્રા.શાળામાં નવીન ઓરડાનું ખાતમુહૂર્ત.

મકસુદ કારીગર,કઠલાલ
મહુધા તાલુકાના ફલોલી ખાતે મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાં હસ્તે પ્રાથમિક શાળામાં નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહુધા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ રમેશભાઈ સોઢા, મહામંત્રી વિક્રમસિંહ રાઓલજી, મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય લક્ષ્મણસિંહ સોઢા, તાલુકા બક્ષીપંચ પ્રમુખ સામંતસિંહ સોઢા, ફલોલી ગામનાં સરપંચ ભીખાભાઈ સોઢા, શાળાનાં આચાર્ય, શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગામનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

IMG-20230805-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *