Gujarat

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ કોપર વાયર, મોબાઇલ તેમજ મોટરસાયકલ ચોરીના અનડિટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓને શોધી કાડી તેઓની પાસેથી ગુન્હામાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

શગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક  ભાવનગર રેન્જ તથા શ્રી હિમકર સિંહ,પોલીસ અધિક્ષક અમરેલી દ્વારા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થતા લુંટ, ચોરી, ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં આરોપીઓને સત્વરે શોધી કાઢી, ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ.અમરેલી પોલીસ સ્ટેશન લો હલ અગ્ર એવા ધો. જલ મશરૂના નાઓએ અમરેલી તાલુકા પોલીસ ટીમ સાથે એક માસ પહેલા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૦૪૨૩૦૪૨૨૪૨૦૨૩ ઇ.પી.કો ક.૩૮૦,૪૫૭ ૧૧૯૩૦૦૪૨૩૦ તથા એ પાર્ટ.ગુ.ર.નં-૧૧૧૯૩૦૦૪૨૩૦૫૦૭/૨૦૨૩ ઇ.પી.કો ક.૩૭૯ મુજબના ગુન્હામાં ચોરી થયેલ કોપર વાયર, મોબાઇલ તેમજ મોટરસાયકલની ચોરીના ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી, અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત
(૧) અજયભાઇ કિશોરભાઇ સોલંકી ઉ.વ-૨૬, ધંધો-મજુરી, રહે- રાજકોટ મુળ વતન-
કેરીયાનાગસ તા.જી.અમરેલી
(૨) અનિલભાઇ ભનુભાઇ સોલંકી ઉ.વ-૨૭ ધંધો-મજુરી રહે-રાજકોટ મુળ વતન –જર તા.ધારી, જી-અમરેલી
3
ર પ્રેસ નોટ 0
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ કોપર વાયર, મોબાઇલ તેમજ મોટરસાયકલ ચોરીના અનડિટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓને શોધી કાડી તેઓની પાસેથી ગુન્હામાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરતી અમરેલી રૂરલ પોલીસ ટીમ
શ્રી ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક સાહેબ, ભાવનગર રેન્જ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક સાહેબ, અમરેલી દ્વારા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થતા લુંટ, ચોરી, ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં આરોપીઓને સત્વરે શોધી કાઢી, ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને શ્રી ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ.અમરેલી પોલીસ સ્ટેશન લો હલ અગ્ર એવા ધો. જલ મશરૂના નાઓએ અમરેલી તાલુકા પોલીસ ટીમ સાથે એક માસ પહેલા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૦૪૨૩૦૪૨૨૪૨૦૨૩ ઇ.પી.કો ક.૩૮૦,૪૫૭ ૧૧૯૩૦૦૪૨૩૦ તથા એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૦૪૨૩૦૫૦૭/૨૦૨૩ ઇ.પી.કો ક.૩૭૯ મુજબના ગુન્હામાં ચોરી થયેલ કોપર વાયર, મોબાઇલ તેમજ મોટરસાયકલની ચોરીના ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી, અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત
(૧) અજયભાઇ કિશોરભાઇ સોલંકી ઉ.વ-૨૬, ધંધો-મજુરી, રહે- રાજકોટ મુળ વતન-
કેરીયાનાગસ તા.જી.અમરેલી
 (૨) અનિલભાઇ ભનુભાઇ સોલંકી ઉ.વ-૨૭ ધંધો-મજુરી રહે-રાજકોટ મુળ વતન –જર તા.ધારી, જી-અમરેલી
• પકડવાનો બાકી આરોપીની વિગત
(૧) પરેશ ભનુભાઇ સોલંકી રહે-રાજકોટ મુળ વતન -જર તા.ધારી, જી-અમરેલી
સદરહુ કામગીરી
 ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક  અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ, ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ અમરેલી પોલીસ ટીમ સાથે જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ, અમરેલી નાઓ સાથે સંકલનમાં રહી કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

Chori.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *