Gujarat

રાણાવાવ શહેર ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બસ સ્ટેન્ડ તેમજ જાહેર સ્થળો ખાતે તિરંગા નું વિતરણ કરવામાં આવેલ

*મેરા તિરંગા, મેરા સ્વાભિમાન*
સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે તારીખ 11 થી 13 ઓગસ્ટ દમિયાન “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત રાણાવાવ

શહેર ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બસ સ્ટેન્ડ તેમજ જાહેર સ્થળો ખાતે તિરંગા નું વિતરણ કરવામાં આવેલ

જેમાં જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ના અઘ્યક્ષ હેમંતભાઈ ડોડીયા પોરબંદર જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી જગદીશભાઈ બાપોદરા રાણાવાવ શહેર યુવા મોરચા પ્રમુખ વનરાજભાઈ ઓડેદરા પૂર્વે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ

બાબુભાઈ ચોહાણ શહેર ભાજપ ઉપપ્રમુખ કિરીટભાઈ બાપોદરા રામદેભાઈ ઓડેદરા નાથાભાઈ ગાધેર રવિભાઈ નાંઢા દુષ્યંતભાઈ મહેતા નિખિલભાઈ જોગિયા સહિત આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

IMG-20230811-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *