Gujarat

છોટાઉદેપુર નગરમાં પોલીસ વિભાગ દ્વારા ડ્રગ ડે ની ઉજવણી કરવામાં આવી  

છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ ડેની ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખા દ્વારા ડ્રગ ડે ની ઉજવણી ના ભાગરૂપે પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતેથી જનજાગૃતિ માટે રેલી યોજી હતી આ રેલીમાં લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ રેલીમાં એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ જેપી મેવાડા, છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઇ એમ એન ચૌહાણ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230626_171934.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *