જુનાગઢ અતિભારે વરસાદ ના કારણે નીચાણ વાળા વિસ્તાર મા પાણી ભરાય જતા શ્રમિક લોકો ને કઈ સગવડ ન હોવા થી ફૂડ પેકેટ અને જમવાનુ બનાવીને વિતરણ કરવામા
24/07/23 ના રોજ જાગૃત જન સેવા મહિલા મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા જુનાગઢ અતિભારે વરસાદ ના કારણે નીચાણ વાળા વિસ્તાર મા પાણી ભરાય જતા શ્રમિક લોકો ને કઈ સગવડ ન હોવા થી ફૂડ પેકેટ અને જમવાનુ બનાવીને વિતરણ કરવામા આવેલ જેમાં સીમા મકવાણા વૈશાલી રાઠોડ નયના પટેલ વંદના કારેલિયાં ચાંદની રૂપારેલિયા આ સેવા ના કામ મા સહભાગી બન્યા


