Gujarat

કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો, તીવ્રતા ૨.૯ અનુભવાઈ

કચ્છ
કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે આજે સવારે ૧૧ઃ૩૮ મિનિટે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો ઘર,ઓફિસ અને દુકાનમાંથી બહાર રસ્તા પર આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા ૨.૯ મપાઇ છે. ભૂકંપનું એપી સેન્ટર એપીસેન્ટર ભચાઉથી ૧૩ કિલોમીટર દૂર હોવાના અહેવાલ મળ્યા છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી જાન માલના નુકસાનના કોઇ અહેવાલ નથી.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *