આજે છોટાઉદેપુર તાલુકા સરપંચ સંઘની ચૂંટણી તાલુકા પંચાયત ખાતે યોજાઇ હતી. આ ચૂંટણીમાં બિનહરીફ પ્રમુખ તરીકે રસિકભાઈ ગોવિંદભાઈ રાઠવાની વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે રેસીંગભાઈ જગલાભાઈ અને મહામંત્રી તરીકે ઉષાબેન વીરસીંગભાઇ રાઠવાની વરણી કરવામાં આવી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર