લૈયારા ગામ ખાતે અમૃત સરોવર મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત શહીદ વીરો ને શ્રદ્ધાંજલિ કુટુંબીઓનું સન્માન કાર્યક્રમ
તારીખ 12,8,2023 આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ધ્રોલ તાલુકાના લૈયારા ગામ ખાતે અમૃત સરોવર મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત શહીદ વીરો ને શ્રદ્ધાંજલિ કુટુંબીઓનું સન્માન કાર્યક્રમ નિવૃત્ત સૈનિકોનું સન્માન તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબા પોલુભા જાડેજા ભાજપ અગ્રણી પોલુભા જાડેજા ધ્રોલ તાલુકા ભાજપના પ્રભારી ડો અશોક સિંહ જાડેજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયંતીભાઈ કગથરા તાલુકા ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપપ્રમુખ ભગીરથસિંહ જાડેજા ભાજપ અગ્રણી રાજભા જાડેજા ઉપસરપંચ સરપંચ શ્રી ગ્રામ પંચાયત તૈયારા તલાટી કમ મંત્રી ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તાઓ અને શિક્ષણ વિભાગ તથા આરોગ્ય વિભાગના સૌ કર્મચારીઓ અને ગ્રામ જનો વિદ્યાર્થીઓ સાથે ભવયાતી ભવ્ય કાર્યક્રમ યોજ્યો ધ્વજવંદન કર્યું મિટ્ટી કલશ અર્પણ કરી કાર્યક્રમને દીપાવ્યો. વંદે માતરમ ભારત માતાકી જય




