નવીદિલ્હી
કેરેબિયન પ્રીમિયર લીગ (ઝ્રઁન્)ને ક્રિકેટમાં પ્રથમ વખતનું લાલ કાર્ડ આપવામાં આવ્યું હતું. ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ (્દ્ભઇ) ના કેપ્ટન કિરોન પોલાર્ડે ઈનિંગની અંતિમ ઓવર દરમિયાન સ્ટાર સ્પિનર ??સુનીલ નારાયણને મેદાનમાંથી હટાવવાનો ર્નિણય લીધો હતો. આ ઘટના ્દ્ભઇ અને નેવિસ પેટ્રિયોટ્સ વચ્ચેની મેચ દરમિયાન બની હતી, ૨૭ ઓગસ્ટ, રવિવારના રોજ સેન્ટ કિટ્સના વોર્નર પાર્કમાં રમાઈ હતી જેમાં ્દ્ભઇએ ધીમા ઓવર રેટની સમસ્યાનો સામનો કરવા માટે, આ સીઝનની સીપીએલે એક નવો નિયમ રજૂ કર્યો છે. જાે ફિલ્ડિંગ ટીમ અંતિમ ઓવર સુધીમાં તેમના ઓવર રેટમાં પાછળ હોય, તો ફિલ્ડરને બહાર કરવામાં આવે છે. ઉપરાંત, જાે તેઓ હજુ પણ ૧૮મી અને ૧૯મી ઓવરમાં પાછળ હોય, તો બે વધારાના ફિલ્ડરોને બેટરની નજીક મૂકવામાં આવે છે. આ મેચ દરમિયાન ્દ્ભઇ એ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, તેને બીજી થી છેલ્લી ઓવર માટે આંતરિક વર્તુળની બહાર ફક્ત ત્રણ ફિલ્ડરો મૂકવાની જરૂર હતી. આખરી ઓવર માટે તેમની પાસે માત્ર દસ ખેલાડીઓ હોવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. ક્રિકેટમાં આ રેડ કાર્ડ સ્લો ઓવર રેટને કારણે આપવામાં આવે છે. જેમ જેમ ઝ્રઁન્ નવા નિયમોં સાથે રમાઈ રહ્યું છે ત્યારે આ પ્રથમ રેડ કાર્ડ ક્રિકેટપ્રેમીઓ માટે કાયમ યાદ રહી જશે.

