Gujarat

ધોરણ ૯ થી ૧૨માં શિષ્યવૃત્તિ અંગેની યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૩ માટે તા.૧૦ ઓગષ્ટ સુધી NTA Portal પર અરજી કરવાની રહેશે

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા અન્ય પછાત વર્ગ (ર્ંમ્ઝ્ર), આર્થિક રીતે પછાત વર્ગ (ઈમ્ઝ્ર), અને વિચરતી વિમુક્ત (ડ્ઢદ્ગ્‌) જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ્‌ીજંૈહખ્ત છખ્તીહષ્ઠઅ (દ્ગ્‌છ) દ્વારા તા.૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ શુક્રવારે પેન અને પેપર મોડ (ર્ંસ્ઇ મ્ટ્ઠજીઙ્ઘ) પરીક્ષા યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૩ યોજાનાર છે. આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને હિંદી રહેશે. જે માટે વિદ્યાર્થીઓએ આગામી તા.૧૦ ઓગષ્ટ -૨૦૨૩ સુધીમાં દ્ગ્‌છ ર્ઁિંટ્ઠઙ્મ પરની રંંॅજઃ//અીં.હંટ્ઠ.ટ્ઠષ્ઠ.ૈહ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઁસ્ ર્રૂેહખ્ત છષ્ઠરૈીદૃીજિ જીષ્ઠર્રઙ્મટ્ઠજિરૈॅ છુટ્ઠઙ્ઘિ જીષ્ઠરીદ્બી ર્કિ ફૈહ્વટ્ઠિહં ૈંહઙ્ઘૈટ્ઠ (રૂછજીછજીફૈં)) ેંદ્બહ્વિીઙ્મઙ્મટ્ઠ જીષ્ઠરીદ્બી હેઠળની ્‌ર્ॅ ઝ્રઙ્મટ્ઠજજ જીષ્ઠર્રર્ઙ્મ ઈઙ્ઘેષ્ઠટ્ઠંર્ૈહ ર્કિ ર્ંમ્ઝ્ર, ઈમ્ઝ્ર ટ્ઠહઙ્ઘ ડ્ઢદ્ગ્‌ જીંેઙ્ઘીહંજ યોજના વર્ષ ઃ૨૦૨૨-૨૩થી અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ માટે યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૩ યોજવામાં આવનાર છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વર્ષ ૨૦૨૩-૨૪માં મંત્રાલય દ્વારા પસંદ કરાયેલ શાળા/સંસ્થામાં અભ્યાસ કરતા ફક્ત ધોરણ ૯ અને ધોરણ ૧૧ના અન્ય પછાત વર્ગ (ર્ંમ્ઝ્ર), આર્થિક રીતે પછાત વર્ગ (ઈમ્ઝ્ર),અને વિચરતી વિમુક્ત (ડ્ઢદ્ગ્‌) જાતિના વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ પરીક્ષા માટે ઉમેદવારોએ કોઇ પરીક્ષા ફી ચૂકવવાની જરૂર નથી. આ યોજના અંતર્ગત પરીક્ષાનો અભ્યાસક્રમ, પાત્રતા પરીક્ષા કેન્દ્રના શહેરો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માન્ય થયેલ સંસ્થા-શાળાઓની યાદી અને પરીક્ષા સંબંધિત માહિતી રંંॅજઃ//અીં.હંટ્ઠ.ટ્ઠષ્ઠ.ૈહ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પસંદ કરેલી સંસ્થા-શાળાઓમાં ધો.૯ થી ૧૨માં અભ્યાસ કરતા અન્ય પછાત વર્ગ (ર્ંમ્ઝ્ર), આર્થિક રીતે પછાત વર્ગ (ઈમ્ઝ્ર) અને વિચરતી વિમુક્ત (ડ્ઢદ્ગ્‌) જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓના માતા-પિતાની તમામ સ્ત્રોતની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ ન હોય તેવા ધો.૯ અને ૧૦ના વિદ્યાર્થીઓની શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ. ૭૫,૦૦૦ સુધી અને ધો ૧૧ અને ધો ૧૨ના વિદ્યાર્થીઓને શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ.૧,૨૫,૦૦૦- સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
મંત્રાલય દ્વારા પસંદ કરાયેલ શાળા-સંસ્થાની માહિતી રંંॅજઃ//અીં.હંટ્ઠ.ટ્ઠષ્ઠ.ૈહ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
વધુમાં કોઇપણ વિદ્યાર્થીઓ દ્વારા આ યોજના હેઠળ પરીક્ષા આપવા ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અધાર કાર્ડ પ્રમાણે જ બધી વિગતો ભરવાની રહેશે. જાે આધાર કાર્ડ પ્રમાણે વિગત ભરેલ નહી હોય અને કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે તેમ, નિયામક વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *