છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા ફેરકુવા રોડ પાસેથી ગેરકાયદેસર રેતી નું વહન કરતી ચાર ટ્રકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે,ખાન ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર રેતીનું વહન કરતી ચાર ટ્રકોને ઝડપી પાડતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
