Gujarat

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને સામાજિક વનીકરણ રેન્જ બોટાદ દ્રારા મિશન ગો ગ્રીન અને ઘનિષ્ટ વની કરણ ઝુંબેશ અંતર્ગત વિના મૂલ્યે રોપા વિતરણ

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને સામાજિક વનીકરણ રેન્જ બોટાદ દ્રારા મિશન ગો ગ્રીન અને ઘનિષ્ટ વની કરણ ઝુંબેશ અંતર્ગત વિના મૂલ્યે રોપા વિતરણ

જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સામાજિક , શેક્ષણિક , આરોગ્ય વિષયક અને પર્યાવરણ જન જાગૃતિ ની પ્રવુતિ કરતી સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ તથા સામાજિક વનીકરણ રેન્જ બોટાદ ના સંયુક્ત ઉપક્રમે ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ અને પસ્તી સે પર્યાવરણ.. મિશન ગો ગ્રીન અભિયાન અંતર્ગત વિના મૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ તા.૩૦/૭/૨૩ ના રોજ રવિવારે ૧૦:૦૦થી ૧૨:૦૦ કલાકે હવેલી ચોક – બોટાદ ખાતે યોજાશે
આ વિના મૂલ્યે રોપા વિતરણ માં ગુલાબ , સપ્ત પર્ણી , કણજી ,લીમડા ,જામફળ , દાડમ ,સરગવો , લાલ પીળી લીલી મેંદી, આંબલી , સરગવો વગેરે મળશે.
આ વિવિધ પ્રકાર ના રોપા વિના મૂલ્યે મેળવવા શહેરી જનો ને જાયન્ટ્સ સંસ્થા નો અનુરોધ છે.આમ પર્યાવરણ ના સંરક્ષણ માટે વધુ ને વધુ રોપા વાવી ઉછેર કરી અભિયાન માં સહભાગી બનવા વિનંતી છે

IMG-20230729-WA0133.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *