માંગરોળ વેરાવળ પીપલ્સ બેંકના સિનષ્ઠ કર્મચારી ગીરીશભાઇ હરીદાસ નથવાણી કે જેમણે સતત 40 વર્ષ સુઘી બેંકમા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ હતી તેમની વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતા બેંકના સ્ટાફ તથા ડાયરેક્ટર તથા ગામના અગ્રણી વેપારીઓ આગેવાનો એ શાલ ઓઢાડી મોમેન્ટો આપી તેમની કામગીરી ને બિરદાવી હતી અને તેમના નિવૃત્ત જીવનમા સ્વસ્થાય અને દીર્ઘ આયુષ્ય મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી,,,
વિનુભાઈ મેસવાણીયા માંગરોળ


