આજરોજ પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે GVT જીએમડીસી , કડિપાણી દ્વારા બે છોટા હાથી ટેમ્પો વ્હિકલ સુરક્ષા સેતુ સોસાયટી છોટા ઉદેપુર ને જી એમ ડી સી કડીપાણી દ્વારા ફાળવવામાં આવ્યા હતા જે આજરોજ જીએમડીસી ના રીટા. કર્નલ BPN હેડ કડીપાણી ના હસ્તે પોલીસ અધિક્ષક ઘમેન્દ્ર શર્માને બન્ને છોટા હાથી ટેમ્પો ની ચાવી સોંપવામાં આવી હતી જેમા કડીપાણી ના કર્મચારીઓ અને છોટાઉદેપુર જીલ્લા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર