Gujarat

પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય – કઠલાલના પ્રાંગણમાં સ્પીક મેકે દ્વારા ઉસ્તાદ વસીમ અહેમદખાનનાવોકલ ગાયનનો ભવ્ય કાર્યક્રમ

પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય-કઠલાલના પટાંગણમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ઉસ્તાદ વસીમ અહેમદ તથા તેમની ટીમના વોકલ ગાયનનો ભવ્ય કાર્યક્રમ તા.૧૬/૧૨/૨૦૨૩ ને શનીવારે બપોરે ત્રણ વાગ્યે યોજાનાર છે. સંગીતપ્રેમી જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા સાદર આમંત્રણ છે.

પ્રાચાર્યશ્રી દ્વારા સર્વે સંગીતપ્રેમી જનતાને સાદર આમંત્રણ આપવામાં આવે છે.

Screenshot_2023-12-15-20-33-44-00_f9ee0578fe1cc94de7482bd41accb329.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *