Gujarat

ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ કઠલાલ તાલુકા ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં કઠલાલ શહેર ઉપપ્રમુખ તરીકે  દિલીપસિંહ ચૌહાણ નિમણૂક

ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ કઠલાલ તાલુકા ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં કઠલાલ શહેર ઉપપ્રમુખ તરીકે  દિલીપસિંહ ચૌહાણ નિમણૂક થતા તેઓની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી તેમજ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.
 જેમાં કઠલાલ તાલુકા પ્રભારી આર બી ચૌહાણ કઠલાલ તાલુકા પ્રમુખ મહેશ બી ચૌહાણ કઠલાલ તાલુકા મહામંત્રી વિજયસિંહ સોઢા ખેડા જિલ્લા મંત્રી અશોક સિંહ સોલંકી ગંગાપુરા ગામ સમિતિ પ્રમુખ ભૌતિકભાઈ પરમાર તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG_20230821_183156.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *